મારા વિશે... મારી નજરે...

હું વિરલ, મહેસાણા જીલ્લાથી વીસેક કીલોમીટર દુર આવેલા એક નાનકડા ગામનો રહેવાશી. પહેલેથી જ નવું નવું લખવાનો શોખ અને કંઈક નવું કરવાનો શોખ . હું આપની સમક્ષ મારા વિચારો અને મારી રચનાઓ રજુ કરી શકું એ માટેના આ એક નાનકડા પ્રયાસ રૂપે આ બ્લોગ રજુ કરું છું.

આપના પ્રતિભાવો મને કોમેન્ટમાં લખી ને મોક્લાવશો. જેથી કરી હું કંઈક સારું અર્પણ કરું શકું.

બસ એ જ...

આપનો... વિરલ..."રાહી"

Mar 30, 2013

કન્હા તક ચલુ...

મેં અકેલા કન્હા તક ચલુ, તુને જો મુજકો હી છોડ દીયા,
દર બદર મેં અકેલા રહું, તુને જો મુજકો હી છોડ દીયા,
યે ઈલ્ઝામ ભી કૈસા દીયા, ન જાને તુને મુંહ મોડ દીયા,
કુછ ન મેરે પાસ કહેને કો થા, ન જાને તુને કયું છોડ દીયા,
મેં અકેલા કન્હા તક જીયું, ન જાને તુને કયું છોડ દીયા,
યાદો કે સહારે મેં જી ન પાઉં, તુને ક્યા સોચ કે છોડ દીયા,
અંધેરો સે અબ ડર લગતા હે, ઉજાલો કો ભી સેહ ન પાઉં,
સોચતા થા એક દિન તું આયેગી, યે ભી ન જાને કયું સોચ લિયા,
મેં અકેલા કન્હા તક ચલુ, તુને જો મુજકો અબ છોડ દીયા,
પ્યાર ભરી વો હંસી તેરી, અબ કભી ન મિલ પાયેગી,
અફસોસ મુજકો અબ ભી હે, ન જાને તુજે કૈસે ખો દિયા,
કિતના ભી મેં ચાહું તુજકો, ન જાને તુને યે ક્યા કર દિયા,
સુબહ કી કિરણો કો સેહ નહિ પાતા, રાત કો મેં સો નહિ પાતા,
કબ તું આયે, કબ તું આયે, યે સોચકે યે મેરા દિન ન જાયે,
મેં અકેલા કબ તક ચલુ, તુને જો મુજકો છોડ દિયા,
ન જાને તુને કયું છોડ દીયા, અબ મેં અકેલા કન્હા તક ચલુ,
મેં અકેલા કન્હા તક ચલુ, તુને જો મુજકો હી છોડ દીયા,

- વિરલ ... "રાહી"
30/03/2013

Mar 24, 2013

નહોતી કોઈ વાત મુને કરતી


નહોતી કોઈ વાત મુને કરતી, દુર દુર કેમ મારાથી તું રહેતી,
ગુસ્સો હતો ને થોડો પ્રેમ પણ, જાણી ગયો તો હું આજ વહેલો,
તારી સાથેનો શાનો નાતો છે મારો, શું છે એ હું નથી જાણતો,
યાદ આવે ને મુજને સતાવે, અધીકાર શીદનો હું તને આપું,
સવાર પડેને તારી યાદ મુને આવે, રાત્રે સુવાની સાથે હું જાગું,
ખબર શું મને ના પડતી કે હું અહીં, કેમ તારી રાહ જોતો,
પ્રેમ શબ્દ પણ સાંભળ્યો 'તો, આજ સાચે જ હું એને ખુદ જાણું,
જીદંગીમાં હતી કંઈક કમી, જે આજ તે સ્વીકારી પૂરી કરી,
માફ કરજે જો થાય ભૂલ મારી, પણ દુર કોઈ 'દી ના થાતી મુજથી,
એક મુલાકાત પણ મંજુર નથી, 'તોપણ હું આજ તુને મળતો,
મારા મનમાં શું આજ ઉમટે છે, તારી સાથેની પ્રીત કેમ બંધાણી,
એકલો અટૂલો હું વાટ જોતો, દુર રહી ને પણ ના તું રહી શકતી,
ના તું રહી શકતી કે ના હું રહી શકતો, તારી સાથે નો મારો આ નાતો,
ગુસ્સામાં કેટલોય તું મને મારે, તો પણ પ્રેમ કેરી કેડીમાં હું રોતો,
ના તું રહી શકતી ના હું રહી શકતો, તારો આ પ્રેમ મુને ગમતો,
નહોતી કોઈ વાત મુને કરતી, કે નથી તું મને કેમ મળતી,

- વિરલ..."રાહી "
24/03/2013