મારા વિશે... મારી નજરે...

હું વિરલ, મહેસાણા જીલ્લાથી વીસેક કીલોમીટર દુર આવેલા એક નાનકડા ગામનો રહેવાશી. પહેલેથી જ નવું નવું લખવાનો શોખ અને કંઈક નવું કરવાનો શોખ . હું આપની સમક્ષ મારા વિચારો અને મારી રચનાઓ રજુ કરી શકું એ માટેના આ એક નાનકડા પ્રયાસ રૂપે આ બ્લોગ રજુ કરું છું.

આપના પ્રતિભાવો મને કોમેન્ટમાં લખી ને મોક્લાવશો. જેથી કરી હું કંઈક સારું અર્પણ કરું શકું.

બસ એ જ...

આપનો... વિરલ..."રાહી"

Apr 20, 2013

मुझे भी जीना हे माँ...



आज कुछ ऐसा सुना, की मेरी आँख भरी आई,
आज कुछ ऐसा सुना, की मेरी रूह भर आई,
एक प्यारी सी बच्ची थी, मासूम ही थी वो,
नन्ही कलि थी, एक प्यारी सी गुडिया वो,
उसको देख के हसी, आती थी चहेरे पे,
उसको देखके, अब मेरी आंखे भर आती हे
नादान गुडिया वो, उसकी प्यारी सी दुनिया थी,
ये उसको हुवा क्या, वो कौन दरिंदा था
मम्मी पापा की प्यारी सी बेटी वो,
भाई बहन की वो प्यारी सी बहेन थी,
नन्ही सी प़री वो, नन्ही सी कलि थी,
मुझे बचाले माँ, मुझे भी जीना हे माँ,
मेरे अपराधी को, मुझे ही सजा करनी हे,
कब तक चलेगा ये, हम कब तक सहेंघे,
बिना कुछ बोले अब, कब तक चुप रहेंघे,
आज उसकी, कल हमारी बारी आ सकती हे,
उठो जागो अब, सामना साथ मिलके करना हे,
कल तक जो चला वो, अब से न चलेगा,
कुसूर क्या था उसका बस वो लड़की थि???
में करता दुवा अब, किसीको लड़की न बनाना,
गलती से भी तू, दुनिया में उसको न भेजना,
आज मैंने कुछ ऐसा सुना की मेरी आँख भरी आइ…

- विरल..."राही"
२०/०४/२०१३

Apr 17, 2013

पछताया uninor ले के...



पछताया में पछताया में पछताया uninor ले के,
ओह तोबा, uninor तोबा, तोबा रे uninor तोबा,
चालू फ़ोन में कट और नेटवोर्क नहीं मिलना पाता,
पछताया में पछताया में पछताया uninor ले के,
शहर से दूर जाता हु और हेंडीकेप हो जाता हु,
uninor तेरा क्या भरोसा, बनी हुई तू बात बिगाड़े,
पछताया में पछताया में पछताया uninor ले के,
गर्लफ्रेंड मेरी गुस्सा होती, दोस्त मेरा नाराज हो जाता,
स्कीम देखके ले लिया, uninor तेरा क्या भरोसा 
पछताया में पछताया में पछताया uninor ले के,
दोस्तों मेरा हाल बुरा हे, क्या कहु मेरा हाल बुरा हे,
मेरी बारी, अब मेरी बारी, सही में आ गई मेरी बारी,
बॉस चिल्लाये बीबी चिल्लाये सब लोग मुज पे चिल्लाये,
पछताया में पछताया में पछताया uninor ले के,
uninor तेरा क्या भरोसा, में पछताया uninor ले के,

- विरल..."राही"
१७/०४/२०१३

Apr 4, 2013

પ્યાર કરકે...2

ઇક ગલતી કર દી મૈને, કીસી સે પ્યાર કરકે,
રહા ભી નહી જાતા, ઉસસે બીના બાત કરકે,
કિસકો બતાઉં મેં, ગલતી ભી તો મેરી થી,
ન જાને કૌન સે, મોડ પે વો મીલી થી,
બાતો હી બાતો મેં, પ્યાર કર બૈઠા મેં,
ઉસકી હસી કો, પ્યાર સમજ બૈઠા મેં,
ન જાને ઉસકો મૈને, ઐસા તો ક્યા કેહ દિયા,
અબ યે દુરીયા ઉસકી, શેહ નહિ પાતા મેં,
પ્યાર ભરી બાતો સે, પ્યારી નિગાહો સે,
દેખા ન થા ફિર ભી, જાદુ ક્યા કર ડાલા,
ઉસકો હી યાદ કરકે, ઉસકો હી પ્યાર કરકે,
ઇક ગલતી કર દી મૈને, કીસી સે પ્યાર કરકે.


- વિરલ..."રાહી"
04/04/2014

પ્યાર કરકે...1








ઇક ગલતી કરદી મેંને, ઉસકો હી પ્યાર કરકે,
સમજ હી ન મેં પાયા, ઉસકો આજ કયું મેં,

ઉસકી હી બાતો મેં, ઉસકી હી નિગાહો મેં,
ખોયા રેહતા હું મેં, ઉસકે હી ખયાલો મેં,
ગલતી પે ગલતી, મેં કયું કર બેઠા યે,
ઉસી કો પ્યાર કર બેઠા, ન જાને કયું મેં,
ઇક મુલાકાત ભી, નસીબ મેં ન થી મેરે,
તભી તો ન જાને, દુર ચલી ગઈ વો મેરે,
ઉસકી હી બાતો કો, પ્યાર સમજ બેઠા મેં,
ઉસકી હી હસી કો, ઈકરાર સમજ બેઠા મેં,
ન ગલતી ઉસકી થી, ન પ્યાર ભી ઉસકો થા,
ન જાને મૈને હી, કુછ ઐસા સમજ બેઠા થા,
સપના ભી દેખા કી, મીલેંગે હમ ઇક દિન,
અબ યે દિન ભી, દેખા અબ દુર ભી જાના હે,
ઉસકો હી પ્યાર કરકે, ઉસકો હી પ્યાર કરકે,
ઇક ગલતી કરદી મેંને, ઉસકો હી પ્યાર કરકે,


-વિરલ..."રાહી"
04/04/2013

Apr 3, 2013

છબકલું... 8



પ્રેમની પિચકારી ભરી લાવ્યો, હવે કે' તને ક્યાં રંગુ,
મારી પીચકારીમાં ના કોઈ રંગ, પણ તોયે તને હું રંગુ,
હોળીનો રંગ, ગુલાલ નો રંગ, જોને કેવા લોકો રમે રંગ,
રંગુ તને પ્રેમની પીચકારીથી, આવ થોડી તું મારી કન,
નજદીક આવ હું સપના દેખાડું, તું મારી આંખોથી જો,
રમ રમ રમ તું પ્રેમની હોળી, ભરી લાવ તું પ્રેમનો રંગ,
તું આવ ઓરી આવ, ઓ નટખટ તું ગોરી મોરી,
મને ભીગોવ તું, તને ભીગોવું હું, રમીએ પ્રેમનો રંગ,

-વિરલ..."રાહી"
03/04/2013\

એક વેદના... એના ગયા પછી...




રમત રમતમાં રમત રમી ગઈ, તું મારી સાથે આવું કેમ કરી ગઈ,
સ્વીકારી તને દિલથી મેં મારા, પણ મારી સાથે આવું કેમ કરી ગઈ,
આ દુનિયામાં હું જીવી નથી શકતો, 'ને ના તને ભુલાવી પણ શકતો,
તારી રમતમાં તે મઝાક તો કરી, પણ આવી મઝાક તે કેમની કરી,
પૂછી ના શક્યો, રોકી ના શક્યો હું, તારી રમત ને હું જાણી ના શક્યો,
રસ્તામાં આપણે અમથા જ લડતા 'તા, 'ને આજે ખુદાને શીદનો પૂછું,
વાંક હું કોનો કાઢું તારો કે મારો, જીંદગી પણ મારી રમત રમી ગઈ,
મને શું ખબર કે તું સાથ નૈ આપે, 'ને તે આવી તે રમત રમી ગઈ,
તારી આ રમતમાં હું હારી ગયો છું, ગમ મને કંઈ આ વાત નો નથી,
મારી સાથે રમત રમી ગઈ, 'ને મને આ દુનિયામાં એકલી મૂકી ગઈ,
કેમનો વિતાવીસ તારા વગરની જીંદગી, 'ને તું કેમ મને છોડી ગઈ,
હું તો ખુદા ને પણ કહીશ, કે આટલી મુલાકાત તે કેમની કરાવી,
રમત રમતમાં રમત રમી ગઈ, અને દુનિયામાં મને એકલી મૂકી ગઈ...
રમત રમતમાં રમત રમી ગઈ, તું મારી સાથે આવું કેમ કરી ગઈ,


-વિરલ... "રાહી"
03/04/2013