મારા વિશે... મારી નજરે...

હું વિરલ, મહેસાણા જીલ્લાથી વીસેક કીલોમીટર દુર આવેલા એક નાનકડા ગામનો રહેવાશી. પહેલેથી જ નવું નવું લખવાનો શોખ અને કંઈક નવું કરવાનો શોખ . હું આપની સમક્ષ મારા વિચારો અને મારી રચનાઓ રજુ કરી શકું એ માટેના આ એક નાનકડા પ્રયાસ રૂપે આ બ્લોગ રજુ કરું છું.

આપના પ્રતિભાવો મને કોમેન્ટમાં લખી ને મોક્લાવશો. જેથી કરી હું કંઈક સારું અર્પણ કરું શકું.

બસ એ જ...

આપનો... વિરલ..."રાહી"

May 8, 2009

અપનો રાહી

પ્યારા મિત્રો,
હું અહી મારી બનાવેલી ગઝલ, ગીત અને કવિતા રજુ કરીશ, જો આપને એ ગમે તો મહેરબાની કરી ને મને કોમેન્ટ કરજો અને સજેસન આપવા જેવું હોય તો મહેરબાની કરીને કહેજો.
હા આની સાથે સાથે હું મને ગમતા ગીતો, ગઝલો કે કવિતાવો જે બીજા કોઈ ના રચિત હશે એ પણ રજુ કરીશ...

આપનો રાહી
વિરલ